⌂ Home E-Paper
Language
Alerts
Latest NewsNew updates from Gujarat Mail
No published alerts yet.
♙ Member Login

ગુજરાત ભાજપનું સેવાદૂત અભિયાન પહેલી ડિસેમ્બરથી; તમામ ૧૮૨ બેઠકોનો રાજકીય ચિતાર તૈયાર કરાશે.

દરેક બેઠકનો અહેવાલ તૈયાર કરતી વખતે સ્થાનિક સંગઠનની કામગીરી, કાર્યકરોની સક્રિયતા, સરકારની યોજનાઓનો લોકો સુધી પહોંચ, સ્થાનિક પ્રશ્નો, સામાજિક સમીકરણો અને રાજકીય માહોલ જેવા મુદ્દાઓનો સમાવેશ થઈ શકે છે. સેવાદૂત અભિયાનને લઈને આજે પક્ષના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરની ઉપસ્થિતિમાં વિશેષ બેઠક યોજાવાની માહિતી છે. દરેક બેઠક પર બે નેતાઓને જવાબદારી સોંપવાથી સ્થાનિક કાર્યકરો અને નેતૃત્વ વચ્ચે સીધું સંકલન મજબૂત બનશે, એવો પક્ષનો આશય છે. અભિયાન પૂર્ણ થયા બાદ તમામ ૧૮૨ બેઠકોમાંથી મળતા અહેવાલના આધારે પક્ષ સંગઠન મજબૂત કરવા, જનસંપર્ક વધારવા અને ચૂંટણીલક્ષી વ્યૂહરચનામાં જરૂરી ફેરફારો કરવા આગળ વધી શકે છે.

🔒MEMBERS-ONLY ACCESS

Become a member to read the complete story

Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.

Location-based introductory membership · Secure online payment