ગુજરાત હાઈકોર્ટનું પોતાનું e-Filing મોડ્યુલ; ડિજિટલ ન્યાયવ્યવસ્થાની દિશામાં મોટું પગલું.
નવા moduleનો પ્રથમ pilot Arbitration Matters, Tax Matters અને Service Matters સુધી મર્યાદિત રહેશે. Chief Justice, judges, advocates, advocate clerks, law officers, litigants અને Registry staff માટે અલગ role-based dashboards રહેશે, જેમાં real-time statistics પણ ઉપલબ્ધ થશે. Filing acknowledgement, scrutiny status, hearing date તથા Court Orders/Judgmentsના automated updates stakeholdersને WhatsApp Messaging Service દ્વારા મોકલવાની પણ વ્યવસ્થા છે. આ પહેલને Gujarat High Courtએ પોતાના ‘Ease of Justice’ અભિગમનો ભાગ ગણાવ્યો છે, જેમાં કોર્ટને માત્ર physical premises પૂરતી મર્યાદિત ન રાખીને વધુ accessible, transparent અને efficient digital judicial facilityમાં પરિવર્તિત કરવાનો હેતુ છે.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment


