બોમ્બની ધમકી બાદ ઇન્ડિગોની લખનઉ–દમામ ફ્લાઇટનું અમદાવાદમાં સુરક્ષિત લેન્ડિંગ.
અમદાવાદ, લખનઉથી સાઉદી અરેબિયાના દમામ જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાની શંકા ઊભી થતાં વિમાનને ગુરુવારે સાંજે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું હતું. વિમાનમાં મુસાફરો અને ક્રૂ સભ્યો સહિત કુલ 133 લોકો સવાર હતા. તમામ લોકોને સલામત રીતે વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હોવાના અહેવાલ છે. ટિશ્યૂ પેપર પર મળ્યો શંકાસ્પદ સંદેશ
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment



