⌂ Home E-Paper
Language
Alerts
Latest NewsNew updates from Gujarat Mail
No published alerts yet.
♙ Member Login

કેદારનાથ : માત્ર મંદિર નહીં, આસ્થાનું જીવંત તીર્થધામ

કહેવાય છે કે કેદારનાથમાં ભગવાન શિવની હાજરીનો અનુભવ એટલો ગહન છે કે અહીં આવનાર દરેક ભક્તના મનમાં એક જ ભાવ જાગે છે કે જાણે મહાદેવ પોતે જ પોતાના ભક્તોની રાહ જોઈ રહ્યા હોય. તેના મનમાં તો માત્ર એક જ ધ્યેય હતું કે જીવનમાં એક વાર ભગવાન કેદારનાથનાં દર્શન થઈ જાય તો જીવન ધન્ય બની જાય. ભક્તે તેમને પ્રણામ કર્યા અને કહ્યું, 'મહારાજ, ગઈકાલે તમે તો કહ્યું હતું કે મંદિરનાં કપાટ છ મહિના પછી જ ખુલશે. અહીં પ્રશ્ન એ નથી કે તમે ભગવાનને કેટલું આપ્યું, પરંતુ પ્રશ્ન એ છે કે તમે તમારા હૃદયમાં ભગવાન માટે કેટલી જગ્યા રાખી છે. મંદિરનાં કપાટ બંધ થાય છે, રસ્તાઓ બરફથી ઢંકાઈ જાય છે, માનવીય પ્રવૃત્તિઓ અટકી જાય છે, પરંતુ ભક્તના હૃદયમાં રહેલી આસ્થા ક્યારેય બંધ થતી નથી. શ્રદ્ધા એ જ શક્તિ છે જે માણસને ફરી ઊભો થવાની હિંમત આપે છે.

🔒MEMBERS-ONLY ACCESS

Become a member to read the complete story

Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.

Location-based introductory membership · Secure online payment