Home E-Paper
Language
Alerts
Latest NewsNew updates from Gujarat Mail
No published alerts yet.
Member Login

ગુજરાતમાં નાઇટ-ટાઇમ અર્થતંત્રને નવી ગતિ, મોલથી કાફે સુધીના એકમો 24 કલાક ખુલ્લા રાખવાનો માર્ગ સાફ.

ગાંધીનગર, 11 સપ્ટેમ્બર 2026: ગુજરાતમાં વેપાર-ઉદ્યોગ માટે વધુ અનુકૂળ વાતાવરણ ઊભું કરવા અને શહેરી અર્થતંત્રને નવી ગતિ આપવા રાજ્ય વિધાનસભાએ મહત્ત્વપૂર્ણ સુધારાને મંજૂરી આપી છે. વિધાનસભામાં ગુજરાત ‘ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ સંબંધિત વિધેયક પસાર થતાં મોલ, રેસ્ટોરન્ટ, હોટલ, કાફે અને દુકાનો જેવા વ્યાવસાયિક એકમોને 24 કલાક ચાલુ રાખવાનો કાયદાકીય માર્ગ ખુલ્યો છે. આ સાથે ભાડાના મકાનો અને વ્યાવસાયિક મિલકતોને લગતું સુધારા વિધેયક પણ પસાર કરવામાં આવ્યું છે. તેમાં મકાનમાલિક દ્વારા લેવામાં આવતી સિક્યોરિટી ડિપોઝિટ, લેખિત ભાડા કરાર અને ડિપોઝિટ પરત કરવાની સમયમર્યાદા અંગે મહત્ત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે.

🔒MEMBERS-ONLY ACCESS

Become a member to read the complete story

Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.

Location-based introductory membership · Secure online payment