ગુજરાતના યાત્રાધામોના વિકાસને નવી ગતિ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ કામોને આપી મંજૂરી.
ગાંધીનગર: ગુજરાતમાં ધાર્મિક અને યાત્રાધામ પ્રવાસનને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ વિકાસ કાર્યોને મંજૂરી આપી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિવિધ યાત્રાધામોમાં મૂળભૂત સુવિધાઓ, પ્રવાસી સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટેના પ્રસ્તાવો મંજૂર કર્યા છે. આ વિકાસકાર્યોનો મુખ્ય હેતુ રાજ્યના મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોએ આવતા શ્રદ્ધાળુઓને વધુ સારી, સુવ્યવસ્થિત અને સુલભ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. સાથે જ યાત્રાધામોને વધુ આકર્ષક અને આધુનિક બનાવવાની દિશામાં પણ પગલાં લેવામાં આવશે.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment



