⌂ Home E-Paper
Language
Alerts
Latest NewsNew updates from Gujarat Mail
No published alerts yet.
♙ Member Login

વસ્તુ એક જ, દૃષ્ટિકોણ અનેક!

કબાટ ખૂલવા લાગે છે, જૂનાં ડબ્બા બહાર આવવા લાગે છે, પલંગની નીચે વર્ષોથી શાંતિથી વસવાટ કરતી ધૂળ બહાર નીકળવા લાગે છે અને ઘરના દરેક ખૂણાને જાણે અચાનક યાદ આવી જાય છે કે અહીં પણ સફાઈ થવાની બાકી છે. કબાટ ખોલતાં જ અંદરથી એટલી બધી વસ્તુઓ બહાર આવે છે કે સફાઈ કરતાં પહેલાં તેને ક્યાં મૂકવી તે મોટો પ્રશ્ન બની જાય છે. કોઈ જૂનો ફોટો મળી જાય તો સફાઈ અટકી જાય, કોઈ જૂની ડાયરી હાથમાં આવે તો વાંચવાનું શરૂ થઈ જાય અને કોઈ બાળપણની વસ્તુ મળી જાય તો ઘરના સભ્યો વચ્ચે તેની સાથે જોડાયેલી વાતો થવા લાગે. દિવાળી પહેલાં આપણે ઘરના ખૂણેખૂણામાંથી ધૂળ દૂર કરીએ છીએ, પરંતુ કદાચ આ તહેવારનો સાચો અર્થ ત્યારે પૂર્ણ થાય છે જ્યારે મનમાં જમા થયેલી કડવાશ, સંબંધોમાં રહેલું અંતર અને વિચારોમાં રહેલી નકારાત્મકતાને પણ થોડું સાફ કરી શકીએ.

🔒MEMBERS-ONLY ACCESS

Become a member to read the complete story

Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.

Location-based introductory membership · Secure online payment