પર્યુષણ પર્વે યાત્રાળુઓની મુસાફરી બનશે સરળ, ભાવનગર–બાંદ્રા વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન.
ભાવનગર, પર્યુષણ પર્વ દરમિયાન જૈન યાત્રાળુઓ અને અન્ય મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ ભાવનગર ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા સાથે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે. ટ્રેન નંબર 09023 અને 09024 માટેનું રિઝર્વેશન 11 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ વિશેષ રેલસેવાથી મુંબઈ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે મુસાફરી કરતા યાત્રાળુઓને વધારાનો વિકલ્પ મળશે. ખાસ કરીને પવિત્ર તીર્થધામ પાલીતાણા જતા શ્રદ્ધાળુઓ માટે આ ટ્રેન ઉપયોગી બનવાની અપેક્ષા છે.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment



