Home E-Paper
Language
Alerts
Latest NewsNew updates from Gujarat Mail
No published alerts yet.
Member Login

11 સપ્ટેમ્બરે બેંક હડતાળની શક્યતા, ગ્રાહકોને જરૂરી વ્યવહારો અગાઉથી પૂર્ણ કરવા સલાહ.

અમદાવાદ: પાંચ દિવસનું બેંકિંગ સપ્તાહ લાગુ કરવાની મુખ્ય માગ સાથે વિવિધ બેંક કર્મચારી અને અધિકારી સંગઠનોએ શુક્રવાર, 11 સપ્ટેમ્બરે દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું છે. હડતાળને કારણે ગુજરાતમાં જાહેર ક્ષેત્રની બેંકોની શાખા આધારિત સેવાઓને વ્યાપક અસર થવાની શક્યતા છે. મહાગુજરાજ બેંક એમ્પ્લોઇઝ એસોસિયેશનના અંદાજ પ્રમાણે રાજ્યની આશરે 5,400 બેંક શાખાઓ અને લગભગ 75 હજાર કર્મચારીઓ તથા અધિકારીઓ હડતાળથી પ્રભાવિત થઈ શકે છે. એક દિવસ દરમિયાન અંદાજિત ₹15 હજાર કરોડના વ્યવહારો પર અસર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

🔒MEMBERS-ONLY ACCESS

Become a member to read the complete story

Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.

Location-based introductory membership · Secure online payment