Ram rakhe em rahiye
કોઈપણ પરિસ્થિતિ હોય કે ઘટના તેને કઈ દ્રષ્ટિએ જોવી, મૂલવવી ,સમજવી, સ્વીકારવી એ માનસિકતા પર આધારિત હોય છે. જગતમાં કોઈ એવી વ્યક્તિ નથી જેને જીવવા માટે ,ધ્યેય પ્રાપ્તિ માટે ,પ્રગતિ માટે સંઘર્ષ ન કરવો પડ્યો હોય. જીવનને સંગ્રામ માની સામનો કરવો કે સુખનો સાગર માની પ્રસન્ન ચિત્તે મોજ માણવી એ આપણી શ્રદ્ધા પર નિર્ભર કરે છે. જે બેમાંથી એકને છોડી શકે નહીં તે આગળ વધી શકે નહીં. નદીનો સામો કિનારો ઊંડા નિસાસા સાથે કહે છે, "જગતમાં જેટલું સુખ છે તે સઘળું પેલે સામે કિનારે છે". આપણને સુખ દુઃખનો અનુભવ શરીર દ્વારા બંને થાય છે તો મનને તાલીમ આપીએ ઈશ્વર સર્વત્ર છે તો જ સત્ ચિત્ આનંદના દર્શન થશે.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment


