⌂ Home E-Paper
Language
Alerts
Latest NewsNew updates from Gujarat Mail
No published alerts yet.
♙ Member Login

રવિવારની પૂર્તિ- શરદ સાહિત્ય મારી નજરે - મંદિર -૨

તેનો આગળનો બીજો ભાગ અહીં પ્રસ્તુત કરતાં મને આનંદ થાય છે કે આ વાર્તા એક એવી સ્ત્રીના મનોભાવને વ્યક્ત કરે છે કે તેને તેના મંદિર સિવાય બીજા કોઈની લાગણી સ્પર્શી શકતી નથી. આપણે આગળ જોઇએ મિત્રો, કે અપર્ણાનાં લગ્ન અમરનાથ સાથે થઈ જાય છે જતાં જતાં અપર્ણા પોતાના પિતાને જણાવે છે કે, પોતે જે પૂજા ,પાઠ ને સેવાની મંદિર માટે વ્યવસ્થા કરી છે તેને તેમ જ રાખજો. એકવાર તે બે અત્તરની શીશી લઈ આવ્યો ને એક સુંદર ડબ્બી લઈ તેની પાસે આવ્યો. બે દિવસ સુધી તેની સામે પણ ના આવ્યો. થોડીવાર સ્વસ્થ થઈ પાછળ ફેંકી દીધેલી અત્તરની શીશી ફૂલોમાંથી ઉપાડી લાવી અને સસ્નેહથી માથે લગાડી તેણે તે મંદિર ઉપર મૂકી દીધી અને પ્રભુને કહ્યું કે પ્રભુ આ હું ન લઈ શકી તમે લઈ લો આજ સુધી મેં પૂજા નથી કરી ,આજે પૂજા કરી રહી છું સ્વીકારજો .

🔒MEMBERS-ONLY ACCESS

Become a member to read the complete story

Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.

Location-based introductory membership · Secure online payment