Home E-Paper
Language
Alerts
Latest NewsNew updates from Gujarat Mail
No published alerts yet.
Member Login

ધોલેરામાં નેક્સપેરિયાની પાવર ચિપ્સ બનાવશે ટાટા ઇલેક્ટ્રોનિક્સ, વૈશ્વિક સેમિકન્ડક્ટર હબ બનવા ગુજરાતનું વધુ એક મજબૂત પગલું.

અમદાવાદ, 18 સપ્ટેમ્બર: ગુજરાતને વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉત્પાદનના નકશા પર મજબૂત સ્થાન અપાવતી વધુ એક મહત્ત્વપૂર્ણ ભાગીદારી સામે આવી છે. નેધરલેન્ડ્સની સેમિકન્ડક્ટર ઉત્પાદક કંપની નેક્સપેરિયા અને ટાટા ઇલેક્ટ્રોનિક્સે ભારતમાં ચિપ ઉત્પાદન, એસેમ્બલી, ટેસ્ટિંગ, ટેક્નોલોજી વિકાસ અને નવીનતા માટે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. ભાગીદારી અંતર્ગત નેક્સપેરિયાના MOSFET પોર્ટફોલિયોના ઉત્પાદન માટે ટાટા ઇલેક્ટ્રોનિક્સના ધોલેરા સ્થિત આગામી 300 મિલીમીટર સેમિકન્ડક્ટર ફેબમાં જરૂરી માળખું તૈયાર કરવામાં આવશે. Reutersના અહેવાલ પ્રમાણે ધોલેરાના આ પ્લાન્ટમાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ આશરે 11 અબજ ડૉલરનું રોકાણ કરી રહી છે.

🔒MEMBERS-ONLY ACCESS

Become a member to read the complete story

Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.

Location-based introductory membership · Secure online payment