બુલેટ ટ્રેનનું પ્રથમ પ્રકરણ ગુજરાતથી: સુરત–વાપીનો 100 કિમીનો રૂટ 2027માં શરૂ કરવાની તૈયારી.
નવી દિલ્હી/સુરત: ભારતના પ્રથમ મુંબઈ–અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોરના પ્રારંભિક કાર્યરત તબક્કામાં મહત્ત્વપૂર્ણ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ સુરતથી બીલીમોરા વચ્ચે લગભગ 50 કિલોમીટરના રૂટ પર બુલેટ ટ્રેન સેવા શરૂ કરવાની યોજના હતી. હવે પ્રથમ તબક્કાને સુરતથી વાપી સુધી લંબાવી આશરે 100 કિલોમીટરનો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં આ જાણકારી આપી હતી.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment


