દુનિયાનો નવો નકશો: જે ન કશામાં જડે એ નકશામાં જડે
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online paymentRelated News
Gujarat9 વર્ષ બાદ શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં? હાઈકમાન્ડ સાથે ચર્ચા અંતિમ તબક્કે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મંગળવારે જણાવ્યું કે વાઘેલા સહિત કેટલાક અગ્રણી નેતાઓને કોંગ્રેસ સાથે જોડવા અંગે પક્ષના હાઈકમાન્ડ સાથે ચર્ચા ચાલી રહી છે. અમિત ચાવડાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે હાઈકમાન્ડ તરફથી મંજૂરી મળ્યા બાદ જ શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે કે નહીં તે અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. ચાવડાએ વધુમાં કહ્યું કે ગુજરાતમાં અનેક રાજકીય અને સામાજિક નેતાઓ સાથે કોંગ્રેસનો સંપર્ક ચાલી રહ્યો છે. ત્યારબાદ તેમણે જનવિકલ્પ મોરચો બનાવ્યો અને પછી NCP સાથે પણ જોડાયા હતા. હાલની સ્થિતિએ કોંગ્રેસમાં તેમની વાપસી અંગેની ચર્ચા આગળ વધી રહી છે, પરંતુ હાઈકમાન્ડની મંજૂરી અને સત્તાવાર જાહેરાત પહેલાં તેને અંતિમ જોડાણ તરીકે રજૂ કરવું યોગ્ય નહીં રહે.
Read Full News →
Gujaratઅંગત જીવન અને કાર્યક્ષેત્રે સંતુલન જાળવીએ
શીર્ષક: અંગત જીવન અને કાર્યક્ષેત્રે સંતુલન જાળવીએ. આજનાં આધુનિક યુગમાં અદ્યતન ટેકનોલોજીને કારણે અઢળક સુવિધાઓ, માહિતીઓ આસાનીથી ઉપલબ્ધ છે. વિપુલ માત્રામાં તક પણ મળી રહેછે .જિંદગી આસાન બની છે .બીજી તરફ દૃષ્ટિ નાંખતાંજોવાં મળે છે- આજના યુગનો મોટો ચિંતાનો વિષય છે' સ્ટ્રેસ' નાનાં બાળકોથી લઈને કોઈપણ ઉંમરનાં લોકો પાસેથી આ શબ્દ વારંવાર સાંભળવા મળે છે તો આ સ્ટ્રેસ પાછળનું કારણ શું છે? શા માટે ડગલેને પગલે માનસિક તણાવ લોકોને હેરાન કરે છે?
Read Full News →
Gujaratકેદારનાથમાં ભારે વરસાદ વચ્ચે સુરતના 11 યાત્રાળુ ફસાયા; પરિવારની એરલિફ્ટ માટે અપીલ.
સુરત/કેદારનાથ, 28 સપ્ટેમ્બર: ઉત્તરાખંડના કેદારનાથ વિસ્તારમાં ભારે વરસાદ અને ખરાબ હવામાન વચ્ચે સુરતથી યાત્રાએ ગયેલા એક પરિવારના સભ્યો મુશ્કેલીમાં મુકાયા છે. સુરતના 14 સભ્યોના જૂથમાંથી ત્રણ યાત્રાળુઓને હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે અહેવાલ પ્રકાશિત થયો ત્યારે બાકીના 11 સભ્યો હજુ કેદારનાથ વિસ્તારમાં ફસાયેલા હતા. સુરતના અલથાણ વિસ્તારમાં રહેતા પરિવાર સાથે સંકળાયેલા રંજનબહેન પંચાલે વીડિયો દ્વારા રાજ્ય સરકાર અને ઉત્તરાખંડના વહીવટી તંત્ર પાસે તાત્કાલિક મદદની અપીલ કરી છે. પરિવારના જણાવ્યા મુજબ સતત ખરાબ હવામાનના કારણે યાત્રાળુઓની સુરક્ષિત વાપસી મુશ્કેલ બની છે અને ખાવા-પીવાની તેમજ રહેવાની વ્યવસ્થાને લઈને પણ મુશ્કેલી વધી રહી છે.
Read Full News →