⌂ Home E-Paper
Language
Alerts
Latest NewsNew updates from Gujarat Mail
No published alerts yet.
♙ Member Login

Utsavo aape che jeevan anand 

ધાર્મિક ઉત્સવો આપણી ધર્મભાવના, આપણી આસ્થાને મજબૂત બનાવે છે. આમ આપણી સંસ્કૃતિમાં ઉત્સવો જ આપણને આદરભાવ, લાગણીશીલ, દયાભાવ સાથે હળીમળીને રહેવાનું શીખવે છે. દિવાળી- અમાસના દિવસે મા લક્ષ્મીદેવી અને સરસ્વતી પૂજન, વેપારી દ્વારા ચોપડા પૂજન, બારણે તોરણ, ઘરમાં રોશની, દીવા, રંગોળી, ફટાકડાની રમઝટ,સાથે પરંપરાગત મિઠાઈ તૈયાર કરવામાં આવે છે. બીજું આપણાં દેશમાં ઉત્સવો ઉજવણી સાથે પશુ-પક્ષી, નદી, પહાડો, વનસ્પતિ પ્રત્યે પણ આદરભાવ સાથે જ આપણાં ઉત્સવોમાં તોરણો, શણગાર, માટીનું લીંપણ, રંગોળી, સાથિયાં, પવિત્ર વનસ્પતિની પૂજા વગેરે સાંસ્કૃતિક પરંપરા જાળવવાની વાત પણ કરે છે. માટે આપણે પણ આ ઉત્સવોનું અને તેની પાછળની ઉજવણીનું મહત્ત્વ સમજી પૂરા આનંદ સાથે તેની ઉજવણી કરવી જોઈએ અને જીવનને જ ઉત્સવ બનાવી સાર્થક કરવું જોઈએ.

🔒MEMBERS-ONLY ACCESS

Become a member to read the complete story

Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.

Location-based introductory membership · Secure online payment