Home E-Paper
Language
Alerts
Latest NewsNew updates from Gujarat Mail
No published alerts yet.
Member Login

વૈશ્વિક માલ-નિકાસમાં BRICSનો હિસ્સો બમણો થઈ 24 ટકા, વેપારશક્તિમાં નોંધપાત્ર વધારો.

નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર: વૈશ્વિક વેપારમાં BRICS દેશોની ભાગીદારી છેલ્લા બે દાયકામાં નોંધપાત્ર રીતે વધી છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલના જણાવ્યા પ્રમાણે BRICS દેશોની વિશ્વમાં થતી કુલ માલ-નિકાસ વર્ષ 2003ના આશરે 900 અબજ ડૉલરથી વધીને 2024માં લગભગ 6 ટ્રિલિયન ડૉલર થઈ છે. આ સમયગાળા દરમિયાન વૈશ્વિક માલ-નિકાસમાં BRICS સમૂહનો હિસ્સો લગભગ બમણો થઈને 24 ટકા સુધી પહોંચ્યો છે. નવી દિલ્હીમાં યોજાયેલા BRICS Business Forum-2026ના ઉદ્ઘાટન સત્રને સંબોધતાં ગોયલે આ આંકડા રજૂ કર્યા હતા.

🔒MEMBERS-ONLY ACCESS

Become a member to read the complete story

Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.

Location-based introductory membership · Secure online payment