Dubai–Tel Aviv ફ્લાઇટમાં hijack scare; pilots વચ્ચેના વિવાદનો મીડિયા દાવો.
દુબઈ/તેલ અવીવ, 30 સપ્ટેમ્બર: દુબઈથી તેલ અવીવ જઈ રહેલી Flydubaiની FZ1073 ફ્લાઇટે બુધવારે હવામાં emergency અને સંભવિત hijacking માટે વપરાતા signals transmit કરતાં પશ્ચિમ એશિયામાં થોડા સમય માટે મોટો security alert સર્જાયો હતો. ફ્લાઇટે સૌપ્રથમ Squawk 7700, એટલે general emergency code transmit કર્યો હતો. ઘટના બાદ કેટલાક ઇઝરાયલી અને અન્ય મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો કે વિમાનના cockpitમાં બંને pilots વચ્ચે ઉગ્ર વિવાદ અથવા physical altercation થયો હતો, જેના કારણે emergency situation ઊભી થઈ અને flightને Saudi Arabia તરફ divert કરવી પડી. મધ્યપૂર્વમાં પહેલેથી જ ઊંચા security tensions વચ્ચે commercial flight દ્વારા 7500 signal transmit થવાથી incidentને અસામાન્ય ગંભીરતાથી લેવામાં આવ્યો હતો.
Become a member to read the complete story
Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.
Location-based introductory membership · Secure online payment


