ભારત–કતાર રોકાણ અને મુક્ત વેપાર વાટાઘાટોને ગતિ આપશે.
કતારે અગાઉ ભારત માટે $10 billion investment commitmentની જાહેરાત કરી હતી, જેને હવે sector-specific projects અને institutional investmentમાં પરિવર્તિત કરવાની દિશામાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. QIAનું ભારત ખાતે office ખુલવાથી મોટા infrastructure projects, manufacturing, digital economy, healthcare અને green-growth sectorsમાં Qatari sovereign investment માટે સીધી institutional presence ઊભી થઈ શકે છે. ભારત–કતાર સંબંધોમાં energy લાંબા સમયથી મુખ્ય આધાર રહ્યો છે, પરંતુ બંને દેશો હવે સહકારને energyથી આગળ લઈ જઈ investment, technology, infrastructure, food security, healthcare અને manufacturing જેવા ક્ષેત્રોમાં વિસ્તૃત કરવા માગે છે.
Become a member to read the complete story
Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.
Location-based introductory membership · Secure online payment


