ભારત–કેનેડા CEPA મંત્રણા ઝડપી બનશે, વેપાર અને રોકાણ માટે નવા અવસરોની આશા.
નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર: ભારત અને કેનેડાએ પ્રસ્તાવિત વ્યાપક આર્થિક ભાગીદારી કરાર—Comprehensive Economic Partnership Agreement (CEPA) અંગે ચાલી રહેલી મંત્રણાને ઝડપી બનાવવા અને કરારને વહેલી તકે પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ દિશામાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલે કેનેડાના આંતરરાષ્ટ્રીય વેપારમંત્રી મનિન્દર સિદ્ધુ સાથે બેઠક યોજીને વાટાઘાટોની પ્રગતિની સમીક્ષા કરી હતી. બેઠકમાં બંને દેશોના નેતૃત્વની પ્રતિબદ્ધતાને આગળ વધારતાં એક વ્યાપક અને પરસ્પર લાભદાયી વેપાર માળખું તૈયાર કરવા પર ભાર મૂકાયો હતો. સંભવિત કરાર માલનો વેપાર, સેવાઓ, રોકાણ અને બંને દેશોના ઉદ્યોગો વચ્ચેના વ્યાવસાયિક સહકારને આવરી લેશે.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment


