UPIના સફળ અનુભવથી BRICSમાં જોડાયેલી ડિજિટલ ચુકવણી વ્યવસ્થાનો ભારતનો પ્રસ્તાવ.
નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર: ભારતે BRICS દેશો વચ્ચે વેપાર અને રોકાણને વધુ સરળ બનાવવા માટે સભ્ય દેશોની ડિજિટલ ચુકવણી પ્રણાલીઓને પરસ્પર જોડવાનું સૂચન કર્યું છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે BRICS Business Forum-2026ના ઉદ્ઘાટન સત્રમાં ભારતની UPI વ્યવસ્થાનો ઉલ્લેખ કરતાં ઝડપી, સુરક્ષિત અને ઓછી કિંમતની સરહદપાર ચુકવણી માટે સહયોગ વધારવા અપીલ કરી હતી. ગોયલે BRICSના સભ્ય અને ભાગીદાર દેશોને ચુકવણી પ્રણાલીઓ વચ્ચે જોડાણ વિકસાવવા, પરસ્પર વેપારમાં સ્થાનિક ચલણનો ઉપયોગ વધારવા અને ડિજિટલ માધ્યમથી વેપાર કરવાની પ્રક્રિયા વધુ સરળ બનાવવા પર વિચાર કરવા જણાવ્યું હતું. UPI ભારતના ડિજિટલ માળખાનું સફળ ઉદાહરણ
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment



