પૂરગ્રસ્ત નેપાળની પડખે ભારત, બે C-130J વિમાનોથી વધુ 21.5 ટન રાહત સામગ્રી પહોંચાડાઈ.
નવી દિલ્હી/કાઠમંડુ: નેપાળમાં વિનાશક ફ્લેશ ફ્લડ બાદ ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરીને વધુ મજબૂત બનાવવા ભારતે માનવતાવાદી સહાયનો વધુ એક મોટો જથ્થો મોકલ્યો છે. ભારતીય વાયુસેનાના બે C-130J પરિવહન વિમાનો દ્વારા કુલ 21.5 ટન રાહત સામગ્રી કાઠમંડુ પહોંચાડવામાં આવી છે. વિદેશ મંત્રાલય મુજબ બંને વિમાનો રાહત સામગ્રી સાથે નેપાળ પહોંચ્યા બાદ આ સહાય નેપાળના વિજ્ઞાન, ટેક્નોલોજી અને ઇનોવેશન મંત્રી મહાબીર પુનને સોંપવામાં આવી હતી. સતત વધી રહી છે ભારતની માનવતાવાદી સહાય
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment



