ત્રણ દિવસની ભારત મુલાકાતે આવશે રાષ્ટ્રપતિ પુતિન, સંરક્ષણથી ઊર્જા સુધીના સહકારને મળશે નવી ગતિ.
નવી દિલ્હી, 10 સપ્ટેમ્બર: ભારત અને રશિયા વચ્ચેની લાંબા સમયથી ચાલી રહેલી વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાના હેતુથી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન શુક્રવારથી ભારતની ત્રણ દિવસની મુલાકાત લેશે. તેમની મુલાકાત 11થી 13 સપ્ટેમ્બર સુધી ચાલવાની છે. મુલાકાત દરમિયાન પુતિન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ઉચ્ચસ્તરીય દ્વિપક્ષીય બેઠક યોજાશે. બંને નેતાઓ સંરક્ષણ સહકાર, ઊર્જા સુરક્ષા, દ્વિપક્ષીય વેપાર, ઔદ્યોગિક વિકાસ અને વિવિધ આર્થિક પ્રોજેક્ટની પ્રગતિ અંગે ચર્ચા કરશે.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment



