વૈશ્વિક સહકાર માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 81મા સત્રનો આજથી પ્રારંભ.
ન્યૂયોર્ક: વૈશ્વિક પડકારોના સંયુક્ત અને શાંતિપૂર્ણ ઉકેલ માટે વિશ્વના દેશોને એક મંચ પર લાવતી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા—UNGAના 81મા નિયમિત સત્રનો આજે, 8 સપ્ટેમ્બરથી ન્યૂયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે પ્રારંભ થશે. સત્રનો ઉદ્ઘાટન સમારોહ ન્યૂયોર્કના સ્થાનિક સમય પ્રમાણે બપોરે 3 વાગ્યે યોજાશે. સંયુક્ત રાષ્ટ્રના તમામ 193 સભ્ય દેશોના પ્રતિનિધિઓ આ સત્રમાં ભાગ લેશે. આગામી એક વર્ષ દરમિયાન મહાસભામાં વૈશ્વિક શાંતિ અને સુરક્ષા, ટકાઉ વિકાસ, હવામાન પરિવર્તન, માનવ અધિકાર, માનવતાવાદી સહાય, કૃત્રિમ બુદ્ધિમત્તા જેવી નવી ટેક્નોલોજીનું નિયમન તથા બહુપક્ષીય સંસ્થાઓમાં જરૂરી સુધારા અંગે ચર્ચા અને નિર્ણયો કરવામાં આવશે.
Become a member to read the complete story
Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.
Location-based introductory membership · Secure online payment


