ભારતની અધ્યક્ષતામાં મુંબઈ બન્યું BRICS આર્થિક સંવાદનું કેન્દ્ર.
મુંબઈ: BRICS નેતાઓના આગામી શિખર સંમેલન પહેલાં સંગઠનના નાણામંત્રીઓ અને કેન્દ્રીય બેન્કોના ગવર્નરોની મહત્ત્વપૂર્ણ અંતિમ બેઠક બુધવારે મુંબઈમાં શરૂ થઈ છે. 9 અને 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી આ બેઠકમાં સભ્ય દેશો વચ્ચે આર્થિક અને નાણાકીય સહકાર વધુ મજબૂત કરવા માટેના મુખ્ય પ્રસ્તાવો પર ચર્ચા કરીને તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. ભારત વર્ષ 2026માં BRICSની અધ્યક્ષતા કરી રહ્યું છે. ભારતની અધ્યક્ષતાનો મુખ્ય વિષય ‘Building for Resilience, Innovation, Cooperation and Sustainability’ એટલે કે ‘સ્થિરતા, નવીનતા, સહકાર અને ટકાઉપણું આધારિત નિર્માણ’ રાખવામાં આવ્યો છે.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment



