વિસાવદર બાયપાસ પ્રોજેક્ટને ગતિ, પ્રારંભિક કામગીરી માટે રાજ્ય સરકારે ₹20 કરોડ મંજૂર કર્યા.
જૂનાગઢ, જૂનાગઢ જિલ્લાના વિસાવદર શહેરની લાંબા સમયથી ચાલી રહેલી ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવાની દિશામાં રાજ્ય સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિસાવદરની આસપાસ સૂચિત બાયપાસ રોડના પ્રથમ તબક્કાની બાંધકામ પૂર્વેની કામગીરી માટે ₹20 કરોડ મંજૂર કર્યા છે. આ નિર્ણયથી બાયપાસ પ્રોજેક્ટ માટે જરૂરી જમીન સંપાદન, વીજળી–પાણી જેવી વિવિધ સુવિધાઓનું સ્થળાંતર, વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ એટલે કે DPR તૈયાર કરવા સહિતની પ્રારંભિક કામગીરી આગળ વધી શકશે. બે મહત્ત્વપૂર્ણ રાજ્ય ધોરીમાર્ગો જોડાશે
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment



