પેકેજ્ડ ફૂડ પર સ્પષ્ટ આરોગ્ય ચેતવણી તરફ મોટું પગલું, સુપ્રીમ કોર્ટનો બાળકોના હિત પર ભાર.
નવી દિલ્હી, પેકેજ્ડ ખાદ્યપદાર્થોમાં ખાંડ, મીઠું અને સેચ્યુરેટેડ ફેટના વધુ પ્રમાણ અંગે ગ્રાહકોને સરળ ભાષામાં માહિતી મળે તે માટે સુપ્રીમ કોર્ટમાં મહત્ત્વપૂર્ણ સુનાવણી થઈ છે. અદાલતે આ મુદ્દાને સામાન્ય લેબલિંગ વિવાદ નહીં, પરંતુ લોકો અને ખાસ કરીને વિકસતાં બાળકોના આરોગ્ય સાથે જોડાયેલો રાષ્ટ્રીય હિતનો વિષય ગણાવ્યો છે. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની ખંડપીઠે પેકેટના આગળના ભાગે સ્પષ્ટ આરોગ્ય ચેતવણી દર્શાવતી ‘ફ્રન્ટ-ઓફ-પેક લેબલિંગ’ વ્યવસ્થા અંગે તમામ પક્ષોની દલીલો સાંભળી હતી.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment



