ભારતની નવી સ્ટીલ નીતિમાં મોટો લક્ષ્યાંક; 2047 સુધી 60 કરોડ ટન ઉત્પાદન ક્ષમતાની તૈયારી.
કેન્દ્ર સરકારની નવી National Steel Policyના draftમાં 2047 સુધી દેશની steelmaking capacity વધારી 600 million tonnes એટલે કે 60 કરોડ ટન પ્રતિ વર્ષ સુધી પહોંચાડવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. Draftના અંદાજ મુજબ 2047 સુધી ભારતની iron ore requirement આશરે 772 million tonnes એટલે કે 77.2 કરોડ ટન સુધી પહોંચી શકે છે. નવી policy એવા સમયે તૈયાર થઈ રહી છે જ્યારે ભારત વિશ્વના સૌથી ઝડપથી વધતા steel marketsમાં સામેલ છે, પરંતુ domestic manufacturers સસ્તી આયાત અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. નવી National Steel Policy અમલમાં આવે તો ભારતના steel sector માટે production capacity, green transition, raw-material security અને global competitiveness—આ ચાર ક્ષેત્રોમાં લાંબા ગાળાની દિશા નક્કી થઈ શકે છે.
Become a member to read the complete story
Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.
Location-based introductory membership · Secure online payment


