⌂ Home E-Paper
Language
Alerts
Latest NewsNew updates from Gujarat Mail
No published alerts yet.
♙ Member Login

ગુજરાતના ધનરાજ નથવાણી SPના રાજ્યસભા ઉમેદવાર; UPથી ભર્યું નામાંકન.

લખનઉ/અમદાવાદ, 30 સપ્ટેમ્બર: સમાજવાદી પાર્ટીએ ગુજરાતના corporate અને sports administrator ધનરાજ પરિમલ નથવાણીને ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભા માટે ઉમેદવાર બનાવ્યા છે. ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભાની 10 બેઠકો માટે 16 ઑક્ટોબરે મતદાન થશે. Election Commissionના કાર્યક્રમ મુજબ ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 6 ઑક્ટોબર, scrutiny 7 ઑક્ટોબરે અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 9 ઑક્ટોબર છે. મતદાન અને મતગણતરી બંને 16 ઑક્ટોબરે યોજાશે. UPની જે 10 બેઠકો માટે ચૂંટણી થઈ રહી છે તેમાં નવ સભ્યોનો કાર્યકાળ 25 નવેમ્બરે પૂર્ણ થઈ રહ્યો છે, જ્યારે એક બેઠક અગાઉથી ખાલી છે. હવે nomination scrutiny અને withdrawalની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની તમામ બેઠકો માટે અંતિમ ઉમેદવાર-ચિત્ર સ્પષ્ટ થશે.

🔒MEMBERS-ONLY ACCESS

Become a member to read the complete story

Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.

Location-based introductory membership · Secure online payment