જનકલ્યાણના ક્ષેત્રોમાં સહકાર વધારશે ભારત–AKDN, વડાપ્રધાન મોદી અને પ્રિન્સ રહીમ આગા ખાન વચ્ચે ચર્ચા.
નવી દિલ્હી, 10 સપ્ટેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં શિયા ઇસ્માઇલી મુસ્લિમ સમુદાયના 50મા ઇમામ પ્રિન્સ રહીમ આગા ખાન પંચમ સાથે મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન ભારત અને આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક—AKDN વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વિકાસલક્ષી સહકારની સમીક્ષા કરવામાં આવી હતી. વડાપ્રધાન અને પ્રિન્સ રહીમ આગા ખાને આરોગ્ય સેવાઓ, કૃષિ વિકાસ, ગ્રામીણ વિસ્તારોમાં જીવનધોરણ સુધારણા, યુવાનો માટે કૌશલ્ય અને રોજગારની તકો તેમજ મહિલાઓના સામાજિક-આર્થિક સશક્તિકરણમાં ભાગીદારી વધારવાની સંભાવનાઓ અંગે ચર્ચા કરી હતી. સર્વસમાવેશક વિકાસ પર વિશેષ ભાર
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment



