ભારતના નેતૃત્વમાં BRICS સ્ટાર્ટઅપ્સ માટે વૈશ્વિક નેટવર્ક અને ઇનોવેશન ફંડની પહેલ.
નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર: ભારતની અધ્યક્ષતામાં યોજાનારા BRICS નેતાઓના શિખર સંમેલનમાં સ્ટાર્ટઅપ્સ, નવીનતા અને વૈશ્વિક સપ્લાય ચેઇનને મજબૂત બનાવતી ત્રણ મહત્ત્વપૂર્ણ પહેલો પર ચર્ચા થવાની છે. તેમાં ‘BRICS Incubator Network’, ‘BRICS Startup Innovation Fund’ અને ‘BRICS Logistics Supply-Chain Cooperation Framework’નો સમાવેશ થાય છે. આ પહેલો અંગે BRICSના શેરપાઓના સ્તરે અગાઉથી ચર્ચા થઈ ચૂકી છે. હવે 12 અને 13 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાનારા શિખર સંમેલનમાં સભ્ય દેશોના નેતાઓ તેના સ્વરૂપને વધુ સ્પષ્ટ અને અંતિમ બનાવવાનો પ્રયાસ કરશે.
Become a member to read the complete story
Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.
Location-based introductory membership · Secure online payment


