‘અવકાશ માનવજાતની સંયુક્ત ધરોહર’: વૈશ્વિક સમિટમાં વડાપ્રધાન મોદીનો સહયોગનો સંદેશ.
નવી દિલ્હી, 10 સપ્ટેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના પેરિસમાં યોજાયેલી પ્રથમ ઇન્ટરનેશનલ સ્પેસ સમિટને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધિત કરી હતી. તેમણે અવકાશ ક્ષેત્રના વિકાસ માટે શાંતિ, સહયોગ, સમાવેશ અને ટકાઉપણાને કેન્દ્રસ્થાને રાખવાની વિશ્વ સમક્ષ અપીલ કરી હતી. વડાપ્રધાને જણાવ્યું હતું કે અવકાશ કોઈ એક દેશ કે વિસ્તાર પૂરતું સીમિત નથી, પરંતુ સમગ્ર માનવજાત માટે સંભાવનાઓનું ક્ષેત્ર છે. તેથી અવકાશ ટેક્નોલોજીનો ઉપયોગ માનવકલ્યાણ, વૈજ્ઞાનિક પ્રગતિ અને પૃથ્વી સામેના સામૂહિક પડકારોના ઉકેલ માટે થવો જોઈએ.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment



