‘સ્ટાર હોય કે નહીં, કાયદો બધાને સમાન’: Vimal ad કેસમાં Shah Rukh–Ajay–Tigerના જવાબ મળ્યા.
મુંબઈ, 30 સપ્ટેમ્બર: Vimal Elaichiની જાહેરાતને લઈને Maharashtra Food and Drug Administration—FDA દ્વારા જારી કરવામાં આવેલી show-cause noticesનો Shah Rukh Khan, Ajay Devgn અને Tiger Shroff—ત્રણેય અભિનેતાઓએ જવાબ આપી દીધો છે. FDA Commissioner Tukaram Mundheએ જણાવ્યું કે ત્રણેય તરફથી responses મળી ગયા છે અને હવે વિભાગ કાયદા મુજબ આગળની કાર્યવાહી પર નિર્ણય કરશે. તેમના જણાવ્યા પ્રમાણે public influence સાથે responsibility પણ જોડાયેલી છે અને કોઈ advertisement સ્વીકારતાં પહેલાં product તથા તેના claims અંગે જરૂરી due diligence કરવી endorsersની પણ જવાબદારી છે. જોકે હાલ આ તબક્કે અભિનેતાઓ દોષિત ઠર્યા નથી; FDAએ તેમના જવાબો મેળવ્યા છે અને આગળની કાર્યવાહીનો નિર્ણય હજી બાકી છે.
Become a member to read the complete story
Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.
Location-based introductory membership · Secure online payment


