Home E-Paper
Language
Alerts
Latest NewsNew updates from Gujarat Mail
No published alerts yet.
Member Login

બાળકોની ડિજિટલ સુરક્ષા માટે સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ પહેલ, કેન્દ્ર સરકાર પાસેથી માંગ્યો જવાબ.

નવી દિલ્હી: બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગ અને ઑનલાઇન સુરક્ષા અંગે સુપ્રીમ કોર્ટે મહત્ત્વપૂર્ણ હસ્તક્ષેપ કરતાં કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. સગીર બાળકોને સ્વતંત્ર રીતે સોશિયલ મીડિયા એકાઉન્ટ ચલાવતાં રોકવાની માગ કરતી જાહેર હિતની અરજી પર સુનાવણી દરમિયાન અદાલતે ભારતમાં બાળકો માટે અસરકારક ડિજિટલ સુરક્ષા વ્યવસ્થા જરૂરી હોવાનું જણાવ્યું હતું. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ ન્યાયાધીશોની બેન્ચે સંબંધિત કેન્દ્રીય મંત્રાલયોને નોટિસ જારી કરી છે. બેન્ચમાં જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી.

🔒MEMBERS-ONLY ACCESS

Become a member to read the complete story

Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.

Location-based introductory membership · Secure online payment