17 વર્ષના રોહન અર્નીનું AI સંશોધન, અંતરિક્ષના રહસ્યમય રેડિયો સંકેતો ઓળખવામાં 98% સફળતા.
નવી દિલ્હી, 10 સપ્ટેમ્બર: અમેરિકાના ન્યૂ જર્સીની હાઇ ટેક્નોલોજી હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા 17 વર્ષીય રોહન અર્નીએ અંતરિક્ષ વિજ્ઞાન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો અનોખો સમન્વય રજૂ કર્યો છે. રોહને ડીપ લર્નિંગ આધારિત મોડલ દ્વારા બ્રહ્માંડમાંથી આવતા અત્યંત ટૂંકા પરંતુ શક્તિશાળી રેડિયો સંકેતોનું વિશ્લેષણ કર્યું છે. ‘ફાસ્ટ રેડિયો બર્સ્ટ્સ’ એટલે કે FRBsનું મૂળ હજુ પણ ખગોળશાસ્ત્રીઓ માટે સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. આવા સંકેતો માત્ર થોડી મિલિસેકન્ડ સુધી રહે છે, પરંતુ તેઓ બ્રહ્માંડમાં આવેલા અત્યંત ઊર્જાવાન સ્ત્રોતોમાંથી આવતા હોવાનું માનવામાં આવે છે.
Become a member to read the complete story
Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.
Location-based introductory membership · Secure online payment


