⌂ Home E-Paper
Language
Alerts
Latest NewsNew updates from Gujarat Mail
No published alerts yet.
♙ Member Login

આધારનું ડિજિટલ માળખું બનશે વધુ શક્તિશાળી, દૈનિક ક્ષમતા 30 કરોડ સુધી વધારવાની તૈયારી.

નવી દિલ્હી, દેશમાં આધાર આધારિત ડિજિટલ સેવાઓનો વ્યાપ સતત વધી રહ્યો છે ત્યારે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઇન્ડિયા—UIDAI પોતાના ટેક્નોલોજી માળખાની ક્ષમતા મોટા પાયે વધારવાની તૈયારી કરી રહ્યું છે. UIDAIનું લક્ષ્ય આધારની દૈનિક ઓથેન્ટિકેશન ક્ષમતા હાલના આશરે 10 કરોડથી વધારીને 25થી 30 કરોડ સુધી પહોંચાડવાનું છે. UIDAIના ચેરપર્સન નીલકંઠ મિશ્રાએ જણાવ્યું કે દેશમાં હાલમાં દરરોજ લગભગ 10 કરોડ આધાર ઓથેન્ટિકેશન થઈ રહ્યા છે. ભવિષ્યમાં વધતી જરૂરિયાતને પહોંચી વળવા આ ક્ષમતાને અઢીથી ત્રણ ગણી વધારવા ટેક્નોલોજી અને સુરક્ષા માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે.

🔒MEMBERS-ONLY ACCESS

Become a member to read the complete story

Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.

Location-based introductory membership · Secure online payment