AI આધારિત UPI ચુકવણીને સુરક્ષિત બનાવવા રાષ્ટ્રીય રજિસ્ટ્રીની તૈયારી.
નવી દિલ્હી, ભારતની ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સુરક્ષિત ઉપયોગ સુનિશ્ચિત કરવા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા—NPCI વિશેષ રજિસ્ટ્રી બનાવવાની તૈયારી કરી રહી છે. આ રજિસ્ટ્રી ગ્રાહકોની પૂર્વમંજૂરી અનુસાર UPI પર ચુકવણી કરતા AI એજન્ટોની ઓળખ, ચકાસણી અને દેખરેખ માટે ઉપયોગી બની શકે છે. સૂત્રોને ટાંકતા Reutersના અહેવાલ અનુસાર આ રજિસ્ટ્રી NPCIના પ્રસ્તાવિત ‘યુનિફાઇડ એજન્ટિક પ્રોટોકોલ’નો ભાગ હશે. તેનો હેતુ UPI પેમેન્ટ ઇકોસિસ્ટમમાં માત્ર અધિકૃત અને ચકાસાયેલા AI એજન્ટોને વ્યવહાર કરવાની મંજૂરી આપવાનો છે.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment



