બાંગ્લાદેશ સામે 40 રનની શાનદાર જીત, ભારતીય મહિલા ટીમ એશિયા કપના ખિતાબથી એક ડગલું દૂર.
દુબઈ, 11 સપ્ટેમ્બર: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બેટિંગ અને બોલિંગમાં સંતુલિત પ્રદર્શન કરતાં મહિલા એશિયા કપ-2026ની સેમિફાઇનલમાં બાંગ્લાદેશને 40 રને હરાવ્યું છે. આ જીત સાથે હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમે ખિતાબી મુકાબલામાં સ્થાન નિશ્ચિત કર્યું છે. દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ગુરુવારે રમાયેલી સેમિફાઇનલમાં ભારતે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં પાંચ વિકેટે 149 રન નોંધાવ્યા હતા. તેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 109 રન જ બનાવી શકી હતી.
Become a member to read the complete story
Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.
Location-based introductory membership · Secure online payment


