પાંચ મહિના બાદ હાર્દિક પંડ્યાની મેદાન પર વાપસીની તૈયારી.
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ માટે ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને Australia A સામેની ત્રણ વન-ડે મેચ માટે India A ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જોકે હાર્દિકની ઉપલબ્ધતા BCCIના ફિટનેસ ક્લિયરન્સને આધીન રહેશે. તે ફિટનેસ ટેસ્ટમાં સફળ થયા બાદ મેદાન પર ઉતરશે તો લગભગ પાંચ મહિના પછી તેની સ્પર્ધાત્મક ક્રિકેટમાં વાપસી થશે.
Become a member to read the complete story
Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.
Location-based introductory membership · Secure online payment


