
આસ્થા પૂર્તિ ‘ઘર’
ઘર માટેની આસ્થા નાનાં થી લઈ મોટાં સર્વે રાખતાં હોય છે. જીવનમાં એવી જ એક આસ્થા મને મારાં ઘરનાં સ્વપ્નની હતી. ભ્રમ ને અપેક્ષા શું? આપણે જોયું કે સમયને ભ્રમ કહેનાર આઈનસ્ટાઈન હતા.તો અપેક્ષાને શું કહેશો?
• Jayshree PatelRead Full News →ગુજરાતના શહેરો, જિલ્લાઓ અને જાહેર જીવનના વિશ્વસનીય તાજા સમાચાર.

ઘર માટેની આસ્થા નાનાં થી લઈ મોટાં સર્વે રાખતાં હોય છે. જીવનમાં એવી જ એક આસ્થા મને મારાં ઘરનાં સ્વપ્નની હતી. ભ્રમ ને અપેક્ષા શું? આપણે જોયું કે સમયને ભ્રમ કહેનાર આઈનસ્ટાઈન હતા.તો અપેક્ષાને શું કહેશો?
• Jayshree PatelRead Full News →
*શરદ સાહિત્ય મારી નજરે* *જયશ્રી પટેલ’જયુ’* શરદ બાબુની *એકાદશી વેરાગી* નામની લઘુનવલકથાનો આ એક એવો અંશ છે જેનો ગુજરાતી અનુવાદ શ્રી. પ્રસાદ બ્રહ્મભટ્ટજીએ કર્યો છે.આપણી સમક્ષ એક તો નામ જ અજુગતું લાગે તેવું મુકાયું છે.
• Jayshree PatelRead Full News →
“આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ”-‘International Day of Peace’- ૨૧ સપ્ટેમ્બર “આ આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ પર,ચાલો આપણે બધા એવા લોકોની હિંમતથી પ્રેરિત થઈએ જેઓ પડોશ,વર્ગખંડો અને સમુદાયોમાં
• ER.KIRIT B.TRIVEDIRead Full News →
પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી: સમાજના અંતિમ વ્યક્તિના ઉદ્ધારનો સંકલ્પ ઉપાધ્યાયનો જન્મ સંવત ૧૯૭૩ના ભાદરવા વદ ૧૩ એટલે કે, ૨૫મી સપ્ટેમ્બર ૧૯૧૬ના રોજ થયો હતો. તેમનો જન્મ તેમના માતાના પિતા શ્રી પંડિત ચુનીલાલ શુકલ જેઓ ધનકિયા ગામે સ્ટેશન માસ્ટર હતા તેમને ત્યા થયો હતો.
• Dr. Parth PatelRead Full News →
આ વાર્તા બે સગા ભાઇઓની છે જેમાં શરદબાબુએ એક પાત્ર રચ્યું હતું ગુરુચરણનું, જે પાત્ર બંગાળના એક એવા પુરુષની વાત રચી છે જેમાં સજ્જનતાને કુટુંબભાવના ભરપૂર હતી. ગુરુચરણને એક પુત્ર હતો, તેનું નામ વિમલ હતું,પણ તે પિતા જેટલો સંસ્કારી ન હતો કુસંસ્કારી હતો. અવિનાશ નામનો એક ગામનો શખ્સ ત્યાં આવી આ સમાચાર આપ્યા કે ગુરુચરણ લુહારો ને વેશ્યાઓની વચ્ચે બેસીને મજા ઉડાવી રહ્યાં છે બધાં ટીકા કરવા લાગ્યા ગુરુચરણની આ નીચતા પર ભાઈ પણ વિચાર કરતો રહી ગયો. ના તે હસી શક્યો ના રડી શક્યો હજુ ત્યાં યક્ષ યજ્ઞમાં નાચ ગાન ચાલી રહ્યું હતું અને તે સમયે ચહેરો મોઢું છુપાવી એક સજ્જન આવ્યો અને ગુરુચરણ ના ખભે હાથ મૂકી અને કહ્યું,”ઘરે ચાલો.” ગુરુચરણે થોડીવાર તેની સામે જોયું અને ગણગણ્યા “હા ,હા એ ઘરેથી આપણે કાંઈ જ નથી લેવું.
• Jayshree PatelRead Full News →
દશરથનંદન ને જાનકીનાથની પ્રાણ પ્રતિષ્ઠાની શુભકામનાઓ સાથે મને વિચાર્યું હતું કે અયોધ્યા જવું છે અને એ વિચારમાં શ્રદ્ધા હતી આસ્થા હતી જે આટલા વર્ષે પૂર્ણ થવાને આરે છે. ગઝલ લખનાર કવયિત્રી પૂર્ણિમાબહેને મને શ્રી રામની નાની પણ સુંદર મન લોભાવનારી ફોટો ફ્રેમ આપી ને તેને મેં મારા મંદિરમાં સ્થાપી ત્યારથી રટણ હતું અયોધ્યા જવું શા માટે ઈશ્વરે તો બધાને ધરા પર માનવ કે પશુ કે પંખી રૂપી જીવન ધરી જીવવા સરસ સુંદર જિંદગી આપી છે તો તેને ઘડી ઘાટ આપવો શા માટે તેણે જ પલ ક્ષણ નક્કી કર્યા છે *ધાર્યુ તો ધણીનું થાય* તો શા માટે ઈર્ષા અને અંહકારને પ્રવેશ કરવા દેવો. કોઈને ચારો મળે છે તો કોઈને ચરવા જવું પડે છે તો આટલા દ્રષ્ટાંતથી સમજી જાય તો માનવીને દુ:ખ કે તુલના જ ન હોય.. સારું કાર્ય થાય તો કહીએ રામ રાખે તેને કોણ ચાખે.
• Jayshree PatelRead Full News →
is a period of remarkable growth and development. Between the ages of 5 and 15, children experience important changes in their physical growth, activity levels, learning abilities, emotions and social relationships.
• Dr. Simple BhadaniaRead Full News →
વરાહ જયંતી એ ભગવાન વિષ્ણુના ત્રીજા અવતાર"વરાહદેવ"નો પ્રાગટ્ય ઉત્સવ શક્તિ તરીકે દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લપક્ષની તૃતીયા (ભાદરવા સુદ ત્રીજ) ના રોજ ઊજવવામાં આવે છે. આ જયંતી આવનાર ગણેશોત્સવ અને કેવડાત્રીજ જેવા તહેવારોની ઝાકમઝોળમાં ઢંકાઈ જાય છે. આ દિવસે મુખ્યત્વે શ્રીવિષ્ણુની આરાધના કરવાનું માહાત્મ્ય છે. જેનાં ફળ સ્વરૂપે ભય અને નકારાત્મકતા દૂર થાય છે.
• Maya DesaiRead Full News →
‘દેવ આનંદ’-માનવ જીવનની વાસ્તવિકતાને ઉજાગર કર્તા -‘રાજુ ગાઈડ’ આઝાદી મહેસૂસ કર રહા હૂં! જીસ્મ જૈસે માંગે કરના ભુલ ગયા; મન તડપન - તડપાના ભૂલ ગયા; જીવન આજ જૈસે મુઠ્ઠી મેં મૌત જૈસે એક ખેલ હૈ!
• ER.KIRIT B.TRIVEDIRead Full News →
કોઈપણ પરિસ્થિતિ હોય કે ઘટના તેને કઈ દ્રષ્ટિએ જોવી, મૂલવવી ,સમજવી, સ્વીકારવી એ માનસિકતા પર આધારિત હોય છે. જગતમાં કોઈ એવી વ્યક્તિ નથી જેને જીવવા માટે ,ધ્યેય પ્રાપ્તિ માટે ,પ્રગતિ માટે સંઘર્ષ ન કરવો પડ્યો હોય. જીવનને સંગ્રામ માની સામનો કરવો કે સુખનો સાગર માની પ્રસન્ન ચિત્તે મોજ માણવી એ આપણી શ્રદ્ધા પર નિર્ભર કરે છે. જે બેમાંથી એકને છોડી શકે નહીં તે આગળ વધી શકે નહીં. નદીનો સામો કિનારો ઊંડા નિસાસા સાથે કહે છે, "જગતમાં જેટલું સુખ છે તે સઘળું પેલે સામે કિનારે છે". આપણને સુખ દુઃખનો અનુભવ શરીર દ્વારા બંને થાય છે તો મનને તાલીમ આપીએ ઈશ્વર સર્વત્ર છે તો જ સત્ ચિત્ આનંદના દર્શન થશે.
• Bhavna DesaiRead Full News →
પ્રોજેક્ટ અંગેના ટેક્નિકલ અભ્યાસ મુજબ, આ વિસ્તારોમાં આશરે 14 મીટર પહોળા રસ્તાની અંદર સ્ટેશનનું માળખું સમાવવા જરૂરી હતું. એકની ઉપર એક ટનલ બનાવતી વખતે જમીન પર અને નજીકનાં મકાનોના પાયામાં થતી અસરનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ટેક્નિકલ અભ્યાસ અનુસાર, સ્ટેશનની Diaphragm Walls લગભગ 41 મીટર ઊંડી બનાવવી પડતી હોવાથી નજીકનાં મકાનોની સુરક્ષા માટે જમીનની તપાસ, માળખાકીય વિશ્લેષણ અને વધારાના સપોર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ખજોદના Dream City Depot પરિસરમાં 3,000થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યાં છે અને પાણીના પુનઃઉપયોગ માટે ટ્રીટમેન્ટ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. શહેરની ઓળખ અને સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ એન્જિનિયરિંગ સાથે વિકસતી મેટ્રો સુરતના જાહેર પરિવહનને વધુ મજબૂત બનાવવાની દિશામાં આગળ વધી રહી છે.
• Gujarat MailRead Full News →
રાજ્યમાં હાલમાં પાંચ Flying Training Organisations (FTOs) કાર્યરત છે અને વધુ પાંચ સંસ્થાઓ વિકાસના તબક્કામાં છે. હાલ મહેસાણામાં Skynex Aero અને Blue Ray Aviation, અમરેલીમાં Vision Flying Training Institute અને Gujarat Flying Club તથા ભાવનગરમાં Dunes Aviation કાર્યરત છે. પ્રકાશિત માહિતી મુજબ, ગુજરાતની Flying Training Organisations દ્વારા અત્યાર સુધીમાં 5,200થી વધુ એવિએશન વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી છે અને 3,200થી વધુ Commercial Pilot Licence (CPL) ધારકો તૈયાર થયા છે. વિદ્યાર્થીઓ અને તાલીમ સાથે જોડાયેલા કર્મચારીઓની અવરજવરથી સ્થાનિક હોસ્ટેલ, રહેઠાણ, પરિવહન અને અન્ય સેવાઓને પણ લાભ મળવાની શક્યતા છે. ગુજરાતમાં વિકસતી નવી સંસ્થાઓ યુવાનોને આ ક્ષેત્રની કારકિર્દી માટે વધુ સ્થાનિક વિકલ્પો આપશે.
• Gujarat MailRead Full News →
નૅશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ—એનએચએસઆરસીએલ—એ સાબરમતી નદી પર 480 મીટર લાંબા અને 36 મીટર ઊંચા પુલનું બાંધકામ પૂર્ણ કર્યું છે. આ પુલ મુંબઈ–અમદાવાદ હાઇ સ્પીડ રેલ કૉરિડોરના અમદાવાદ વિભાગનું મુખ્ય માળખું છે. તે સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનથી આશરે એક કિમી અને અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનથી લગભગ ચાર કિમીના અંતરે છે. તેમાં ચાર પિલર સાબરમતી નદીના પટમાં, બે પિલર નદીના બંને કાંઠે અને બે પિલર નદીકાંઠાની બહાર આવેલા છે. આ પુલ પૂર્ણ થતાં ગુજરાતમાં મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન કૉરિડોર માટે યોજાયેલા 21 નદીપુલોમાંથી 18 પુલનું બાંધકામ પૂર્ણ થયું છે. આ સિદ્ધિ માત્ર એક પુલનું બાંધકામ પૂર્ણ થવું નથી, પરંતુ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અમદાવાદ વિભાગને આકાર આપતું મહત્વપૂર્ણ પગલું છે.
• Gujarat MailRead Full News →
5: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટના વિસ્તરણ માટે હાથ ધરાયેલા ફેઝ-2 પ્રોજેક્ટનું કુલ 82 ટકા કામ પૂર્ણ થયું છે. સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2 હેઠળ ડફનાળાથી ઇન્દિરા બ્રિજ સુધી સાબરમતી નદીના પૂર્વ અને પશ્ચિમ—બંને કાંઠે કુલ 11 કિમી વિસ્તારમાં વિકાસકાર્ય ચાલી રહ્યું છે. હાલના રિવરફ્રન્ટ વિસ્તારને વધુ ઉત્તર તરફ વિસ્તારીને નાગરિકોને હરવા-ફરવા, મનોરંજન અને સામાજિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે વધુ સુવિધાજનક જાહેર જગ્યા ઉપલબ્ધ કરાવવાનો તેનો મુખ્ય ઉદ્દેશ છે. નદીકાંઠાની સુંદરતા જાળવીને નાગરિકોને વધુ સુલભ અને જીવંત જાહેર જગ્યા મળી રહે તે દિશામાં ડિઝાઇન તૈયાર કરાઈ છે. ફેઝ-2 પૂર્ણ થયા બાદ તેનો વ્યાપ વધુ વિસ્તરશે અને અમદાવાદને આધુનિક, હરિયાળું તથા નાગરિકકેન્દ્રિત રિવરસાઇડ સ્પેસ મળશે.
• Gujarat MailRead Full News →
થી તા.૩૦-૧-૧૯૪૮ દરમ્યાન જીવાયેલું એમનું સમગ્ર જીવન જ અદભુત, અવિસ્મરણીય અને માનવજાતને એક નવો જ સંદેશ આપતું પરમવંદનીય જીવન છે. કે તેઓમાં એક એવું નૈતિક બળ જન્મ લઈ ચુક્યું છે,જેની મદ્દદથી હવે તેઓ આગળનું સમગ્ર જીવન કદાચ જુદી રીતે જ જીવવા શક્તિમાન એમની સાદાઈ અને હાથ વણાટના કપડા-ખાદી-પહેરવાનો આગ્રહ,આજે પણ પ્રસ્તુત છે અને એટલે જ આજે ખાદી પોતાના નવા સ્વરુપે લોકોના ઉત્કંઠા વધી ગયેલ અને નવા કલેવર માં –વિડીઓ-દ્વારા પણ ગાંધીજી વિશે ઘણું બધું સાથે ટેવમાં પરિવર્તિત થાય છે, આ બધું તમારા જીવન મુલ્યો બને છે જે તમને તમારી અને સૌથી વધું સત્ય તો એ છે કે તેઓનો જીવન મંત્ર સત્ય અને અહિંસા ઘણું બધું કહી
• ER.KIRIT B.TRIVEDIRead Full News →
તાજા ઉપલબ્ધ અહેવાલ મુજબ ડેમની જળસપાટી 138.67 મીટર નોંધાઈ હતી, જ્યારે તેની Full Reservoir Level—FRL 138.68 મીટર છે. એટલે reservoir હવે લગભગ સંપૂર્ણ સપાટીએ પહોંચી ગયો છે. સવારના અહેવાલોમાં ડેમની સપાટી 138.59 મીટર હતી અને ઉપરવાસમાંથી સતત પાણીની આવકને પગલે સાંજ સુધી reservoir સંપૂર્ણ ભરાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. Full Reservoir Level 138.68 મીટર હોવાથી હવે માત્ર 1 સેમીનો તફાવત રહ્યો છે. જોકે editorial રીતે મહત્વપૂર્ણ છે કે 138.68 મીટરનો સત્તાવાર Full Reservoir Level સ્પર્શાયો હોવાની પુષ્ટિ ન મળે ત્યાં સુધી “ડેમ સંપૂર્ણ ભરાયો” અથવા “ઓવરફ્લો થયો” એવું લખવું નહીં. હાલ સૌથી ચોક્કસ સ્થિતિ એ છે કે ડેમ 138.67 મીટર સુધી પહોંચ્યો અને Full Levelથી માત્ર 1 સેમી દૂર રહ્યો.
• Gujarat MailRead Full News →
આશરે 3 કિલો વજનનું payload પૃથ્વીથી લગભગ 500 કિમી ઊંચી કક્ષામાં કામ કરશે અને જમીનના જુદા-જુદા વિસ્તારોમાંથી ઉત્સર્જિત thermal infrared radiation માપીને temperature variationsનું high-resolution mapping કરશે. સામાન્ય optical satellite imagery પૃથ્વી કેવી દેખાય છે તે બતાવે છે, જ્યારે TAPAS-1નો હેતુ પૃથ્વીના surface-temperature patterns અને heat behaviour અંગે માહિતી મેળવવાનો છે. કંપની મુજબ TAPAS-1 લગભગ ત્રણ વર્ષ orbitમાં રહી શકે છે અને 2029 સુધી આ પ્રકારના આઠ વધુ satellites/payloads launch કરવાની યોજના છે. આ mission સફળ રહે તો Gujaratના growing spacetech ecosystem માટે commercial Earth-observation અને thermal intelligence ક્ષેત્રે મહત્વપૂર્ણ milestone બની શકે છે.
• Gujarat MailRead Full News →
આપણે જેને ઘણી વખત અજીબ, અસામાન્ય કે માત્ર સુંદર કહીને આગળ વધી જઈએ છીએ, તે જ રચના કદાચ કોઈ છોડના અસ્તિત્વની સૌથી મહત્વપૂર્ણ ચાવી હોઈ શકે છે. કુદરત કોઈ એક સમસ્યાનો એક જ ઉકેલ બનાવે છે એવું જરૂરી નથી; એક જ રચના અનેક પડકારો સામે એકસાથે ઉપયોગી બની શકે છે. એટલે જંગલમાં સૌથી મોટું પાંદડું ધરાવતો છોડ જ સફળ થશે એવું નથી; જે છોડ ઉપલબ્ધ પ્રકાશ, પાણી, તાપમાન અને અન્ય પરિસ્થિતિઓનો સૌથી અસરકારક ઉપયોગ કરી શકે તે લાંબા ગાળે ટકી રહેવાની વધુ સંભાવના ધરાવે છે. અહીં સફળ તે નથી જે સૌથી મોટું હોય, સૌથી શક્તિશાળી હોય અથવા સૌથી ઝડપથી વધે. અને કદાચ એટલા માટે જ કુદરતની સૌથી સુંદર કરામત કોઈ ઋતુઓના ફેરબદલમાં નથી પરંતુ તે આપણી આસપાસ જ છે, વૃક્ષોની ડાળીઓ પર છે અને આપણા પગ નીચે પડેલા એક સામાન્ય પાંદડામાં પણ છે.
• Harshil ThummarRead Full News →
એને કેમ સમજ નથી પડતી?" અમુક પરિસ્થિતિમાં આપણે સમજી વિચારીને કરીએ છીએ તો અમુક પરિસ્થિતિમાં સામેવાળી વ્યક્તિ સમજી વિચારીને કરે છે અને આપણે નથી સમજી શકતા. જ્યારે તેનાથી અલગ, બીજા અમુક લોકો હોય છે જે દરેક અનુભવને ડીકોડ કરવાનો, સમજવાનો પ્રયત્ન કરે છે અને તેમાંથી કંઈક શીખે છે અને તેને જીવનમાં અપનાવવાનો પ્રયત્ન કરે છે જેથી ફરી વાર આવી કોઈ પરિસ્થિતિ આવે તો તે વખતે તેઓ જે સમજ્યા છે તે પ્રમાણે તે પરિસ્થિતિને હેન્ડલ કરી શકે. જેમ કહ્યું એમ કે, દરેક જણની પોતાની એક આગવી સમજ હોય છે અને તેને વિકસાવવી કે નહીં અથવા તો પોતાના જીવનના મહત્વના અનુભવોને ડીકોડ કરવા કે નહીં તે દરેક જણની પોતાની ચોઈસ હોય છે. તેવી જ રીતે જીવનમાં પણ દરેક જણ આપણા જીવનમાં જે આવે છે તે દરેક જણના અનુભવો અલગ અલગ હોય છે, સમજ અલગ અલગ હોય છે.
• Sapan ShahRead Full News →
અમદાવાદ, 30 સપ્ટેમ્બર: બદલાતા હવામાન વચ્ચે અમદાવાદમાં dengue અને અન્ય seasonal illnessesના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. શહેરની બે મોટી સરકારી હોસ્પિટલો—Asarwa Civil Hospital અને Sola Civil Hospitalમાં OPD તથા indoor patientsની સંખ્યા ઝડપથી વધી છે, જેને પગલે આરોગ્ય તંત્ર વધુ સતર્ક બન્યું છે. એટલે એક મહિનામાં કેસોમાં ત્રણ ગણાથી વધુ વધારો જોવા મળ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં Civil Hospitalની OPDમાં 29,000થી વધુ દર્દીઓ સારવાર માટે આવ્યા છે અને 2,400થી વધુ ગંભીર દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. Seasonal infectionsની અસર બાળકોમાં પણ વધુ જોવા મળી રહી છે. હાલના hospital figures દર્શાવે છે કે શહેરમાં dengue surveillance અને vector-control measures વધુ સઘન રાખવાની જરૂરિયાત ઊભી થઈ છે.
• Gujarat MailRead Full News →