અમદાવાદમાં ₹364 કરોડના ખર્ચે ચાર માર્ગીય રેલવે ઓવરબ્રિજ બનશે
Become a member to read the complete story
Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.
Location-based introductory membership · Secure online paymentRelated News
Ahmedabadઅમદાવાદમાં કથિત બોગસ રાજકીય દાનનો રૂ. ૮૪૩ કરોડનો મામલો; આમ જનમત પાર્ટી સહિત સામે ગુનો નોંધાયો.
૧૬: અમદાવાદ સીઆઈડી ગુનાશાખાએ આમ જનમત પાર્ટી અને તેના હોદ્દેદારો સહિત સંકળાયેલા લોકો સામે કથિત બોગસ રાજકીય દાન અને કરકપાતના દુરુપયોગના મામલે ગુનો નોંધ્યો છે. ત્યારબાદ આ રકમ વિવિધ કથિત બોગસ કંપનીઓ અને વચેટિયાઓ મારફતે ફેરવાઈ, તેમાં નક્કી કરેલું કમિશન કાપીને બાકીની રકમ રોકડમાં મૂળ દાતાઓને પરત કરાતી હોવાનો આક્ષેપ છે. પક્ષના હિસાબોની ચકાસણી કરનારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો અને કેટલાક વચેટિયાઓની ભૂમિકાની પણ તપાસ ચાલી રહી છે. ૨૫૦ કરોડથી વધુનું નુકસાન થયું હોઈ શકે છે. સીઆઈડી ગુનાશાખાએ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ, ખજાનચી, હિસાબનીશ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો અને અન્ય કથિત વચેટિયાઓ સામે ગુનો નોંધ્યો છે. કેસમાં નોંધાયેલા આક્ષેપોની તપાસ ચાલુ છે અને અંતિમ જવાબદારી તપાસ તથા ન્યાયિક પ્રક્રિયા બાદ નક્કી થશે.
Read Full News →
આસ્થા પૂર્તિ- ગમતા
એને ખબર જ હોય ગમે તેમ તો ન જ જીવાય*જીવનની રહેણી કરણી ને એક સક્ષમ આસ્થા સાથે જોડીને જીવવાની શરૂઆત કરીએ. ગમે એમ જીવાય પણ ગમે તેમ નહિ. કોઈ પણ ધર્મની આસ્થા ત્યાં સુધી જ સારી હોય છે જ્યાં સુધી તે ધર્મ ગુરુ તેના કોઈ શિષ્યને પોતાનો ધર્મ પરિવર્તન કરવા માટે અવળો માર્ગ ન ચીંધે. ખોટું કરનાર જાણે છે કે ખોટું થયું છે છતાં કરે કે વધુ કરે તો તે ખોટું કે અસત્ય ચલાવવા તેણે વધુ ખોટું બોલવું ને કરવું પડશે. વિચારવા જેવો પ્રશ્ન છે તેથી શારિરીક હિંસા અટકાવવી જરૂરી કારણ તેમાંથી જ માનસિક હિંસા ઉદ્દભવે અને તેથી ઈર્ષા, દ્વેષ ને ઘમંડ જન્મે ને મારું તારું જન્મી માનવી માનવીને હિંસક બની નુકશાન કરે. તેવાં નવ લોહિયા યુવાનોએ સેવા કરી જે તેમના મને કહ્યું ગમે એવું કર્યુ નહિ કે ગમે તેવું કર્યું એ બલિદાન જ હતું.
Read Full News →
Nationalભારતીય ગ્રાહકોને પણ શ્રેષ્ઠ ગુણવત્તા આપો: ફિક્કીમાં ઉદ્યોગજગતને વડાપ્રધાનનો સંદેશ.
નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ફિક્કીની વાર્ષિક સામાન્ય સભા અને સંમેલનનું ઉદ્ઘાટન કરતાં વડાપ્રધાને કહ્યું કે દેશનું વિશાળ સ્થાનિક બજાર ઉદ્યોગો માટે આરામક્ષેત્ર ન બનવું જોઈએ. કૃષિ અને ખાદ્ય પ્રક્રિયા ક્ષેત્રને ખાસ મહત્ત્વ આપતાં મોદીએ જણાવ્યું કે ભારતનું કૃષિ ઉત્પાદન વિશાળ હોવા છતાં વૈશ્વિક કૃષિ-નિકાસમાં દેશનો હિસ્સો હજુ ઓછો છે. આ ક્ષેત્રમાં નવી ટેક્નોલોજી, મોટા ઉત્પાદન એકમો અને સ્થાનિક ક્ષમતા ઊભી કરવા તેમણે ઉદ્યોગોને આગ્રહ કર્યો હતો. મોટી કંપનીઓ નાના અને મધ્યમ ઉદ્યોગોને ગુણવત્તા, ટેક્નોલોજી અને બજાર સુધી પહોંચમાં સહયોગ આપે તો દેશનું ઉત્પાદન માળખું વધુ મજબૂત બની શકે તેમ તેમણે કહ્યું હતું. વડાપ્રધાને સરકાર સુધારા માટે ઉદ્યોગજગતના સૂચનો સાંભળવા તૈયાર હોવાનું પણ જણાવ્યું હતું.
Read Full News →