CG રોડ પર સ્માર્ટ પાર્કિંગની નવી શરૂઆત, 280 કાર માટે ડિજિટલ ફ્લેપ સિસ્ટમ કાર્યરત.
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના વ્યસ્ત CG રોડ પર સ્માર્ટ પાર્કિંગ વ્યવસ્થાની શરૂઆત કરવામાં આવી છે. સ્ટેડિયમ ક્રોસ રોડથી પંચવટી ક્રોસ રોડ વચ્ચે કુલ 280 ઓન-સ્ટ્રીટ સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સ્લોટ કાર્યરત કરવામાં આવ્યા છે. આ નવી વ્યવસ્થાનો મુખ્ય હેતુ રસ્તા પર પાર્કિંગને વધુ વ્યવસ્થિત બનાવવાનો તેમજ ગેરકાયદે અથવા અવ્યવસ્થિત પાર્કિંગ અટકાવવાનો છે. આ સુવિધાનો ઉપયોગ માત્ર ફોર-વ્હીલર વાહનો માટે જ કરી શકાશે.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment


