ગુરુના મહાગોચરથી ત્રણ રાશિના જાતકો માટે ભાગ્યોદયના યોગ!
શનિવાર, ૩૧ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ ગુરુ કર્ક રાશિમાંથી સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. જોકે મેષ, કર્ક અને ધનુ રાશિના જાતકો માટે આગામી સમય વિશેષ લાભદાયી રહેવાની આગાહી કરવામાં આવી છે. જ્યોતિષીઓના મતે ગુરુનો આ રાશિપરિવર્તન નોકરી, વ્યવસાય, શિક્ષણ અને આર્થિક પ્રગતિના ક્ષેત્રે નવી સંભાવનાઓ ઊભી કરી શકે છે. મેષ રાશિ: આ રાશિના જાતકો માટે કારકિર્દીમાં પ્રગતિ અને નવી જવાબદારીઓ મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ધનુ રાશિ: ગુરુ આ રાશિનો સ્વામી ગ્રહ હોવાથી તેનું પરિવર્તન મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ૩૧ ઑક્ટોબર, ૨૦૨૬: ગુરુનો સિંહ રાશિમાં પ્રવેશ.
Become a member to read the complete story
Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.
Location-based introductory membership · Secure online payment


