‘દાયરા’ના ટ્રેલરને આલિયા ભટ્ટનો પ્રેમ, મેઘના ગુલઝાર અને સ્ટારકાસ્ટની કરી પ્રશંસા.
મુંબઈ: ફિલ્મ નિર્માતા મેઘના ગુલઝારની આગામી ફિલ્મ ‘દાયરા’નું ટ્રેલર રિલીઝ થયા બાદ અભિનેત્રી આલિયા ભટ્ટે ફિલ્મની ટીમને ખાસ શુભેચ્છા પાઠવી છે. આલિયાએ સોશિયલ મીડિયા પર ટ્રેલર શેર કરીને મેઘના ગુલઝાર પ્રત્યે પોતાની પ્રશંસા વ્યક્ત કરી હતી. આલિયા ભટ્ટે મેઘના ગુલઝારને પોતાની મનપસંદ દિગ્દર્શકોમાંની એક ગણાવી હતી. બંનેએ અગાઉ ‘રાઝી’માં સાથે કામ કર્યું હતું, જેને દર્શકો અને સમીક્ષકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment


