અનુપમ ખેરે કરી કારકિર્દીની 555મી ફિલ્મની જાહેરાત, વિગતો માટે ચાહકોને રાખ્યા સસ્પેન્સમાં.
મુંબઈ: ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે પોતાની લાંબી અને સફળ ફિલ્મી કારકિર્દીમાં વધુ એક મહત્વપૂર્ણ પડાવ હાંસલ કર્યો છે. અભિનેતાએ પોતાની 555મી ફિલ્મની જાહેરાત કરી છે. જોકે આ નવા પ્રોજેક્ટનું નામ, સ્ટારકાસ્ટ કે ફિલ્મ સાથે જોડાયેલી અન્ય વિગતો હાલમાં જાહેર કરવામાં આવી નથી. અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટર શેર કરીને આ ખાસ જાહેરાત કરી હતી.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment



