72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર માટે કેવડિયામાં ફિલ્મી તારલાઓનું આગમન.
નર્મદા જિલ્લાના એકતાનગર—કેવડિયા ખાતે 22 સપ્ટેમ્બરે યોજાનારા 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ માટે દેશભરની જાણીતી ફિલ્મી હસ્તીઓનું આગમન શરૂ થઈ ગયું છે. અભિનેતા કાર્તિક આર્યન, યામી ગૌતમ, રણદીપ હુડા અને મલયાલમ સિનેમાના દિગ્ગજ અભિનેતા મમ્મુટી સહિતના કલાકારો એકતાનગર પહોંચી ગયા છે. ગુજરાતની ધરતી પર આવેલા કલાકારો અને અન્ય મહેમાનોનું તેમની હોટલ ખાતે ભારતીય પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું. મહેમાનોને પુષ્પહાર પહેરાવી, આરતી ઉતારી અને તિલક કરીને આવકારવામાં આવ્યા હતા.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment


