નાનું બજેટ, મોટો ચમત્કાર: ‘હનુમાન અંશ’એ બોક્સ ઓફિસ પર સર્જી અનોખી સફળતા.
મુંબઈ: મોટા સ્ટારકાસ્ટ, ભારે પ્રમોશન અને વિશાળ બજેટ વગર રિલીઝ થયેલી ફિલ્મ ‘હનુમાન અંશ’ બોક્સ ઓફિસ પર આશ્ચર્યજનક સફળતા મેળવી રહી છે. નીમ કરોલી બાબાના જીવન અને આધ્યાત્મિક સફરથી પ્રેરિત આ ફિલ્મે ધીમી શરૂઆત કર્યા બાદ દર્શકોના મજબૂત પ્રતિસાદથી પોતાની કમાણીમાં નોંધપાત્ર ઉછાળો નોંધાવ્યો છે. ફિલ્મ 7 ઑગસ્ટે રિલીઝ થઈ હતી અને પ્રથમ દિવસે તેની કમાણી માત્ર આશરે રૂ. જોકે સમય જતાં દર્શકોમાં ફિલ્મ અંગે સકારાત્મક ચર્ચા વધતી ગઈ અને ત્રીજા તથા ચોથા અઠવાડિયામાં ફિલ્મના કલેક્શનમાં મોટો વધારો જોવા મળ્યો.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment


