ઈન્દ્રોડા કિલ્લાના ₹11 કરોડના પુનઃનિર્માણ પ્રોજેક્ટ પર પુનર્વિચાર, નવી ચૂંટાયેલી મહાનગરપાલિકા લેશે અંતિમ નિર્ણય.
ગાંધીનગર: ગાંધીનગરના ઈન્દ્રોડા ગામમાં આવેલા ઐતિહાસિક કિલ્લાના પુનઃનિર્માણ માટે તૈયાર કરાયેલા આશરે ₹11 કરોડના પ્રોજેક્ટને ગાંધીનગર મહાનગરપાલિકાએ હાલ પુનર્વિચાર હેઠળ રાખ્યો છે. કિલ્લાનો પ્રમાણભૂત ઇતિહાસ, હાલના અવશેષોની સ્થિતિ, અંદાજિત ખર્ચ અને પ્રોજેક્ટથી થનારી જાહેર ઉપયોગિતાનું વિસ્તૃત મૂલ્યાંકન કર્યા બાદ જ તેને આગળ વધારવા અંગે નિર્ણય લેવામાં આવશે. મહાનગરપાલિકાએ પ્રોજેક્ટ રદ કર્યો નથી, પરંતુ તેના અમલ અંગેનો અંતિમ નિર્ણય હાલ મુલતવી રાખવામાં આવ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી 11 ઑક્ટોબરે યોજાવાની હોવાથી આચારસંહિતા અમલમાં છે.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment


