⌂ Home E-Paper
Language
Alerts
Latest NewsNew updates from Gujarat Mail
No published alerts yet.
♙ Member Login

વડોદરામાં વડાપ્રધાનનો ‘Gen Z’ સાથે સીધો સંવાદ, ગુજરાતને મળશે ₹35,200 કરોડના વિકાસકાર્યોની ભેટ.

વડોદરા, 8 સપ્ટેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવશે. વડોદરાના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે યોજાનારા વિશેષ કાર્યક્રમમાં વડાપ્રધાન નવી પેઢીના ‘Gen Z’ યુવાનો સાથે સીધો સંવાદ કરશે. આ સાથે તેઓ ગુજરાતને ₹35,200 કરોડથી વધુના રેલવે, હાઇવે, શહેરી વિકાસ, આવાસ, પાણી પુરવઠા, ઊર્જા અને અન્ય માળખાકીય વિકાસકાર્યોની ભેટ આપશે. કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ, જનપ્રતિનિધિઓ, વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ સ્થાપકો, યુવા સંશોધકો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને નાગરિકો ઉપસ્થિત રહેશે.

🔒MEMBERS-ONLY ACCESS

Become a member to read the complete story

Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.

Location-based introductory membership · Secure online payment