⌂ Home E-Paper
Language
Alerts
Latest NewsNew updates from Gujarat Mail
No published alerts yet.
♙ Member Login

Sambandh no payo- viswas

પછી તે પારિવારિક સંબંધો હોય કે સામાજિક અને રાષ્ટ્રીય. સ્વાર્થ ,ચાલાકી, અવગણના જોઈ હોય તો પણ વિશ્વાસ આપવાથી કશું ગુમાવશું નહીં કારણકે ઘણાં બધાં દાખલા જોઈએ તો પ્રથમ વિશ્વાસ અને અવિશ્વાસ બહુ નાના સ્વરૂપમાં હોય છે. તાર જોડાતાં જાય, વાત વટે ચડી જાય પછી તેને દૂર કરવું મુશ્કેલ બને છે ત્યારે એ કામ કોઈ વિરલ વ્યક્તિ જ કરી શકે છે. ઉપરોક્ત પરિસ્થિતિમાં એકવાર વિશ્વાસ આપવો ,સામેવાળાના પ્રત્યાઘાત જોવાં કદાચ બને કે તેઓ અવઢવમાં હોય કે સામેની વ્યક્તિ તેના માર્ગમાં અંતરાય નાંખશે તો ? સત્ય તો એ છે કે એકવાર ખરા દિલથી વિશ્વાસ આપ્યા વિના વિશ્વાસની અપેક્ષા ન રાખવી જોઈએ. હંમેશા બનતું હોય છે કે બે ઓળખીતી કે અપરિચિત વ્યક્તિ વચ્ચે અહમ પણ રહેતો હોયકે અવિશ્વાસની દીવાલ તોડી વિશ્વાસ કરવાની પહેલ કોણ કરે?

🔒MEMBERS-ONLY ACCESS

Become a member to read the complete story

Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.

Location-based introductory membership · Secure online payment