⌂ Home E-Paper
Language
Alerts
Latest NewsNew updates from Gujarat Mail
No published alerts yet.
♙ Member Login

શરદ સાહિત્ય મારી નજરે- જીવન પ્રસંગ-૨

તેના જવાબમાં શરદબાબુએ કહ્યું હતું કે ગુરુદેવ જો હું જાણતો હોત કે હું આટલો મોટો માનવી બનીશ ,તો હું કંઈક જુદા જ પ્રકારનું જીવન જીવતો હોત. આને વ્યંગ પણ કહી શકો અથવા એકદમ સત્ય વાત પણ ખરેખર એમણે બાળપણ અને જુવાનીમાં એવું જીવન વિતાવ્યું કે તેનાથી પોતે જ સંતુષ્ટ નહોતા. આત્મકથા માટે તેઓ માનતા કે તે ક્યારેય નહીં લખી શકે ,કારણ જેટલું આત્મકથામાં લખાય તેટલું સત્ય પણ તે લખી શકે તેમ નથી અને તેટલા તે બહાદુર પણ નથી. તેઓ પોતાને સામાન્ય માનવી જ માનતા જે સામાન્ય માનવીની જીવની હોય તે જ તેમનું છે તેમને મહાન થવું જ નહોતું. કોઈ શક નથી તેમના સાહિત્ય જેવું સાહિત્ય ન મળ્યું ન રચાયું, વર્ષો પછી પણ આજે યુવા પેઢી તેમના અનુવાદ થયેલા પુસ્તકો અંગ્રેજીમાં હિન્દીમાં તેમજ ગુજરાતીમાં વાંચે છે. ખરેખર તેમનું સાહિત્ય મહાન છે.

🔒MEMBERS-ONLY ACCESS

Become a member to read the complete story

Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.

Location-based introductory membership · Secure online payment